મારી મા

 Mummy….Nokri chhodi tari j pase besvanu man thay che,Dosto ne chhodi tari sathe farvanu man thay che.
 Mummy….Vehicle chhodi tari aangali pakadine chalvanu man thay che,Darta darta rasto olangvanu man thay che.
 Mummy ….A/c room chhodi ne tari sathe balcony ma besvanu man thay che,Meeting chhodi tari sathe vato karvanu man thay che.
 Mummy….Movie chhodi tari vartao manavanu man thay che,Gito chhodi tara halarda sambhadvanu man thay che.
Mummy aaje tane mari same shofa par navi sadi paheri besadvi chhe mari ma… sanje taro bhavto sado doso khava lai jaish maaa…tara jevi maa janmo janam male..Mari Chandrika tara charnomaIMG-20151214-WA0003.jpg
Advertisements
Standard

એકાંત મજાનું

મને ગમે મારુ આ એકાંત મજાનું
તારી હાજરી લઇ  ને આવે આ મૌન
ને રોમે રોમ સળવળી ઉઠે તારી યાદો
ધગધગતા લોહી માં તપે આ શમણાં
પાંપણ ને ઝરુખે ઝળહળે તારી તસ્વીર

રગે રગ માં ઉછળે તારી એ હસ્તિ
ભણકારા વાગે ને  પડછાયા ચમકે
પરદા,ચાર દિવાલો અને ત્રણ પાંખિયા
અવિસ્મરણીય પળો ના સાક્ષી બને
મને સતત તારા તરફ લઇ આવે તેથી જ
મને ગમે મારુ આ એકાંત મજાનું20170308_075847.jpg

Standard

મજા નું એકાંત

મને ગમે મારુ આ એકાંત મજાનું
તારી હાજરી લઇ  ને આવે આ મૌન
ને રોમે રોમ સળવળી ઉઠે તારી યાદો
ધગધગતા લોહી માં તપે આ શમણાં
પાંપણ ને ઝરુખે ઝળહળે તારી તસ્વીર

રગે રગ માં ઉછળે તારી એ હસ્તિ
ભણકારા વાગે ને  પડછાયા ચમકે
પરદા,ચાર દિવાલો અને ત્રણ પાંખિયા
અવિસ્મરણીય પળો ના સાક્ષી બને
મને સતત તારા તરફ લઇ આવે તેથી જ
મને ગમે મારુ આ એકાંત મજાનું

Standard

સગા વહાલા

*સગા* એટલે કોણ? 😫😕😔

સગા એટલે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે રીસાઈ જાય, મોઢા ચડાવે, માન-સન્માનની અપેક્ષા રાખે, દરેક વ્યવહારના કામોમાં ભૂલ શોધે, કડવી વાણીથી મેણાં-ટોણા મારતા રહે. તે *”સગા”*(કેટલાક)

* વહાલા *એટલે કોણ?😍

પ્રસંગ હોય ત્યારે હમેશા હસતા મોઢે હાજર રહે, ભૂલ ના શોધે આપણું ઢાંકે, હર્ષ સહ બધા કામો કરે, માન સન્માન ની અપેક્ષા ના રાખે, આપણા પ્રસંગ વખતે ઘર નું વાતાવરણ આનંદમય રાખે. (કેટલાક)
તે *”વ્હાલા”*

આ સગાવહાલા ની ગુંચ દિવસે દિવસે વધતી જ રહી છે.સગા છે તો વહાલા નથી રહેતા તો કેટલાક વહાલા છે તો સગા નથી.સમાજ પરિવર્તીત થઇ રહયો છે.લોહી ની લાગણી લાલ ને બદલે કાળી પડી રહી છે.લોહી ની શરમ નથી નડતી.
કેટલીય વાર અપરિચિત કે સામાન્ય લોકો ઘણી બધી રીતે સગાનો રોલ ભજવી જાય છે,એટલે હજુ ભાવવિશ્વ જીવંત છે જ.કેટલીય વાર આવા આત્મીય સંબંધો સ્થાપિત થઇ જાય છે અને જો દાનત સારી
હોય તો આજીવન સ્વચ્છ પાર પણ ઉતરે છે.ખેર આપ ભલા તો જગ ભલા..
અને દિલ સાફ હશે તો પ્રભુ જોઇ થોડો રહેશે
ઘણાં વહાલા ભેટ મા આપશે.

Standard