Birthday wishes

Utsav Desai.,Tulsi Shah,Neha Desai
Jabeen Jambughodawala, Sangeeta Parikh

.💓People say,”Happy bday to the best mom in the world”…I can say happy bday mom, happy bday dad, happy bday friend, happy bday God…We love u…mwuah……🌹😍🌹

💓પંદર વર્ષ નો સમય વિત્યો ,
તુજમાં પિતા નો ચહેરો નિરખ્યો ,
તારો જન્મદિન મારો તહેવાર બન્યો ,
જ્યારે તુજની દિકરી થવાનો અવસર સાંપડ્યો,
સદાએ તારી લાગણી નો એ ખોળો મળ્યો ,
એ સંગીતા નો સાથ મળ્યો,
ને હા સંગોત્સવ ના સથવારે તુલસી ક્યારો લીલેરો બન્યો ,
તારો જન્મદિન મારો તહેવાર બન્યો.
माँ, प्यारी माँ, मम्मा…
ઉત્સવ – નેહા – માંહી
તુલસી – અર્પિલ – આરાધ્યા
Love you……

💓Happy birthday to a very caring, loving, strong, bold, risk taking, kind, humble human being – a Mother more than mother-in-law. Wish you a very happy birthday…stay blessed always…

💓બહુમુખી પ્રતિભા અને જાજરમાન વ્યક્તિત્વ ની માલીક, “Bold, Beautiful and Bindaas” મિત્ર સંગીતા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
કેટલાય લોકો ની જીવન પ્રેરણા અને પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ રીતે જીવન-બળ આપતી દાહોદ ની વિશિષ્ટ પ્રતિભાનું જીવન હંમેશા ખુશીઓ થી છલકાતું રહે તેવી શુભકામનાઓ.
💓Dear Sangitaben…Another happy year of laughters and joys ! All I wish for you is a thousand reasons to smile.
May luck, success and happiness never leave your side !
Congratulations for another year of experience, memories and birthday cakes. ..Happy Birthday.🎉

જીવનમાં આના કરતા બીજો ક્યો આનંદ હોય!આસપાસ સ્નેહ ની સરવાણી વહી ગઇ.
ખુશકિસ્મત છું. આ મારુ ધન છે.એમના થી હું ધનવાન છું.
બસ પ્રભૂને એ જ પ્રાર્થના કે મારું આ ધન હંમેશા છલકાતુ રહે.આપ સહુને મારા અંતર ના આશીર્વાદ. 😍😍😍💖

Advertisements
Standard

FB_IMG_1511665367594

જનમદિન નો આભારપત્ર

Image