बेवक़्त, बेवजह, बेहिसाब मुस्कुरा देती हूँ,आधे दुश्मनो को तो यूँ ही हरा देती हूँ!…

Advertisements
Standard

સંબંધ ની જીવંતતા

શુભ સવાર..
કયારેક અણધાર્યું કોઈક, સંબંધ પુરા કરી જાય ત્યારે……….
કયારેક લોકો લાગણીઓ સાથે રમત રમી જાય ત્યારે………..
કોઇ પણ કારણ વગર ,ઇર્ષ્યા થાય અને આપણાં માં દોષ નિહાળે ત્યારે………..
🔴🎭
ઘણાં આપણને મુરખ સમજતા હોય છે. આ દુનિયા માં રાખવાના પણ અલગ ને બતાવવા પણ અલગ સબંધ રાખે છે એટલે જોઇ વિચારી ને જ સંબંધ રાખવો ઘણીવાર આપણી હાલત ધોબીના કુતરા જેવી થાય છે જે ના રહે ઘરનો કે ના રહે ઘાટ નો.
લગભગ બધાને અનુભવ થયો જ હશે…
ટકાવવા થી કશું ટકતું નથી ,ખાલી સમય લાગે છે , બાકી સંબંધ તો તૂટીને જ રહે છે , કેમ કે ટકાવવા ના પ્રયત્નો એકતરફી જ હોય છે . સામે પક્ષે થી તો સંબંધો સંબંધો ના નામે આપણું શોષણ જ થયું હોય છે ! ત્યારે પોતાની જાત પર એટલે નફરત થાય છે કે આપણી સાથે આવું વારંવાર થવા છતાં આપણને બચતાં જ નથી આવડતું.આપણે જાણવા છતાં છેતરાઈયે છીએ સંબંધો ટકાવવા, ને એ લોકો આપણને મૂરખ જ સમજતા હોય છે.એકવાર માફ કરો પણ વારંવાર મુરખ ના બનો.કોઇ જાય તો જવા દો.
જગ્યા ખાલી થાય .પણ જગત ભીડ થી ભરેલુ છે .કોઇક ને કોઇક તો આવી જ જશે.બહુ ભીડ પણ ભેગી ના કરો ,જે દિલ માં બેઠા છે એમને મોકળાશથી બેસવા દો.કોઇ પણ માટે ઘેલા થતા પહેલા તેને માપજો,ચકાસજો.

आए तो वेलकम।
जाते तो भीड कम।FB_IMG_1514002897264

Standard