કચોરી બનાવવાની રીત FB_IMG_1524452792264FB_IMG_1524452806212FB_IMG_1524452799622FB_IMG_1524452762987FB_IMG_1524452820399

Advertisements
Standard

IMG_3319

Image

આંબલી પિપળી રમતા અમે,
આમલી કાતરા ખાતા અમે,
તળાવે ધબુકા મારતા અમે,
એકબીજાનુ ઝુંટવતા અમે,
મારમ્ મારી કરતા અમે,
કાચી કેરીઓ ઝુડતા અમે,
ઝઘડા ટંટા કરતા અમે,
ગોટ અંગોઇ જતા અમે,
રંગે હોળી રમતા અમે,
સાથે નિશાળે જતા અમે,
થપ્પો લંગડી રમતા અમે,
લેશન સાથે કરતા અમે,
એકબીજા ના વ્હાલા અમે,
ભેરવાયા સંસારે હવે,

દોસ્તો..બહુ યાદ આવે હવે,

નયના, સંગીતા,દિપ્તિ, તૃપ્તિ,
દીના સીમા ઉર્મીલા ,સોનલ,
અર્ચના,મૌનિકા,સેફાલી અને
હવે આકાશે જઇ બેસી એવી રક્ષા
ચાલો એકવાર તો આવો,
બોર,ગોરસ આમલી,કાચી કેરી
ટીંબરવા,રાયણા ઝાપટવા,
લડાલડી ને કીટ્ટા બુચ્ચા કરવા,
મારા ઝાલોદ ના તળાવ ની પાળે
મંદિર,ડેરી ને જળે ભરવા,
ઘડા લઇ ને તરવા નહાવા,
આવો સખી ઓ એકવાર તો મળવા…😥😥😥😥
…… સંગીતા કોઠારી દેસાઇ…..IMG_2812.jpgFB_IMG_1524304776832

Standard